top of page
હોટેલ બુકિંગ અને પર્યટન
આવાસ અને જોવાલાયક સ્થળો
આવાસ
મહોત્સવ ટ્રાવેલ અને લોજિસ્ટિક ટીમ દ્વારા ત્રણ પ્રકારની હોટેલની પસંદગી આપણા મહોત્સવ માટે કરવામાં આવેલ છે.
જે કોઈ મહેમાનોને રહેવા કરવા માટે હોટેલની બૂકિંગ કરવાની હોય તેઓને આપણા મહોત્સવ ટ્રાવેલ અને લોજિસ્ટિક ટીમ દ્વારા હોટેલ બૂકિંગ, એરપોર્ટ ટ્રાન્સફર (એરપોર્ટ-હોટેલ-એરપોર્ટ) અને લેન્ડ ટ્રાન્સફર (હોટેલ-ઈવેન્ટ-હોટેલ) માટેની વ્યવસ્થા કરી આપવામાં મદદરૂપ થશે.
હોટેલની બૂકિંગ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવી રહી છે તો કૃપા કરીને જલ્દીથી બૂકિંગ કરાવી લેવા વિનંતી.
હમણા જ નોઘણી કરાવો સારા ભાવમા.
bottom of page