ઘર
અત્યારે નોંધાવો
નૂતન મંદિર મહોત્સવ 2023
દાન કરો
સંપર્ક કરો
More
02 - 06 જુલાઈ, 2023
તમારા બધા કુંટુંબીજનો અને મિત્રોની નોધણી અહી કરો જેઓ સિસલ્સ નુતન મંદિર મહોત્સવમાં ભાગ લેશે. જેથી કરીને આપણે મહોત્સવની વધારે માહિતી મળી શકે.
ફલાઈટ બુકિંગ, વીઝા, હોટેલ બુકિંગ, લેન્ડ ટ્રાન્સફર અને મહોત્સવના કાર્યક્રમ વિશે વધારે માહિતી માટે અહી નીચે ક્લિક કરો.
આપ અહી સેવા કરવાનાં અવસરનો લાભ મેળવી શકો છો, જેમ કે સામન્ય સેવા, નુતન મંદિર મહોત્સવમાં સેવા અને થાળ અથવા સંતોની રસોઈ.